स्त्री.
એક જાતનો છોડ. કાળી શંખાવલી. તે ચોમાસામાં થાય છે. તેનો છોડ દોઢેક ફૂટ લાંબો વધે છે. તેનાં પાન નાનાં અને સરખે અંતરે આવેલાં હોય છે. તેને સૂક્ષ્મ, સુંદર અને શ્યામ રંગના ફૂલ આવે છે. ફૂલ ગોળાઈ લેતાં અણીવાળા હોય છે. તેમાં ચાર બીજ હોય છે.૧. એક જાતનો છોડ. કાળી શંખાવલી. તે ચોમાસામાં થાય છે. તેનો છોડ દોઢેક ફૂટ લાંબો વધે છે. તેનાં પાન નાનાં અને સરખે અંતરે આવેલાં હોય છે. તેને સૂક્ષ્મ, સુંદર અને શ્યામ રંગના ફૂલ આવે છે. ફૂલ ગોળઈ લેતાં અણીવાળા હોય છે. તેમાં ચાર બીજ હોય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.