पुं.
નાકર યુગનો એ નામનો એક કવિ. તે ખંભાતનો નાગર બ્રાહ્મણ હતો. તેણે એકાદશી માહાત્મ્ય, પરશુરામાખ્યાન, ડાંગવાખ્યાન, દ્રૌપદીસ્વયંવર, ચંડી અખ્યાન, મુસલપર્વ, શિવવિવાહ, કૃષ્ણબાળચરિત્ર, કામાવતીની કથા, જાલંધર આખ્યાન વગેરે આખ્યાનો રચ્યાં છે. તેનો જીવનકાળ ૧૬૪૦ થી ૧૬૯૦ સુધીનો ગણી શકાય.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ