पुं.
( પિંગળ ) એ નામે એક અર્ઘસમવૃત્ત વર્ણમેળ છંદ. તે સંકીર્ણ વર્ગનો છે. તેના પહેલા અને ત્રીજા ચરણમાં બે નગણ, રગણ, લઘુ અને ગુરુ મળી ૧૧ અક્ષર હોય છે અને બીજા તથા ચોથા ચરણમાં નગણ, બે જગણ અને રગણ મળી બાર અક્ષર હોય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.