पुं.
એ નામની અર્કાદિ વર્ગની ઔષધોપયોગી એક વનસ્પતિ. આ છોડ ગુજરાતમાં કચ્છ સિવાય બીજે કયાંય થતો નથી. વિદ્ધાનો સોમવલ્લી માટે શોધો કરી રહ્યા છે. તેમાં ૩ થી ૪ છોડને સોમ તરીકે ઓળખવામાં આવે છે તે માંહેનો આ એક છે. પારસી લોકો હોમ તરીકે જે વનસ્પતિ પોતાની ધાર્મિક ક્રિયાઓમાં વાપરે છે તે જો કે ઈરાનથી આવે છે પણ તે આ જ વસ્તુ હોય છે. હડકવા ઉપર આ છોડ સારું કામ કરે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.