न.
ઠંડીથી બરફ થઈ જઈ શિલા જેવું થઈ જતું ઝરાનું પાણી. દેહરાદુનથી ૧૩ માઈલ દૂર હિમાલય પહાડ ઉપર આવેલા રમણીય સ્થાનને મસુરી કહે છે. મસુરીથી ત્રણ ગાઉ દૂર એક ઝરણ છે. તેના પાણીમાં ત્રણ દિવસ સુધી શરીરનો કોઈ ભાગ બોળી રાખ્યો હોય, તો તેટલી ભાગ નિર્જીવ થઈ પથ્થર જેવો થઈ જાય છે. આ જળને શીલોદક કહે છે. હિમાલયમાં આવાં ઘણાં ઝરણ છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.