न.
[ સં. ]
એ નામનું પેટને ઉપયોગી એક આસન. સીધા ઊભા રહ્યા પછી બંને હાથ હાથીની સૂંઢની જેમ બંને પગની વચ્ચે ખૂબ પાછળ લઇ જવા. એથી પેટ, પીઠ, છાતી, કમર, ગ્રીવા અને પગ વિકારરહિત બને છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં