શુદ્ધ

વ્યાકરણ :

વિ○

વ્યુત્પત્તિ :

અર્થ :

સાફ કરેલું, સ્વચ્છ કરેલ. (૨) ચોખ્ખું, નિર્મળ. (૩) પવિત્ર, પુણ્ય, પુનિત, શુદ્ધ. (૪) ભૂલ વિનાનું. (૫) ભેળસેળ વિનાનું. (૬) કોઈનું બોટેલુ ન હોય તેવું. (૭) દોષ વિનાનું

Showing Results from :
Other Results :

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects