पुं.
( પિંગળ ) એ નામે એક સમવૃત્ત અક્ષરમેળ છંદ; લલિત. તે ત્રિષ્ટુપ છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં નગણ, બે રગણ, લઘુ અને ગુરુ એમ અગિયાર અક્ષર હોય છે. તેમાં છઠ્ઠા અક્ષર ઉપર વિસામો આવે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.