સ્ત્રી○
શોભા, કાંતિ, ભભકો, સૌંદર્ય. (૨) સંપત્તિ, ધન, દોલત. (૩) વિભૂતિ, વૈભવ, જાહોજલાલી. (૪) આબાદી, ચડતી, અભ્યુદય, ઉન્નતિ. (૫) લક્ષ્મીદેવી. (સંજ્ઞા.) (૬) લખાણને આરંભે લખાતો માંગલિક સંકેત. (૭) માણસનાં નામ તેમ નગરો, ગામો, તીર્થો વગેરેના આરંભમાં ‘શ્રીમત્’નો ભાવ બતાવવા પૂર્ણવિરામથી (શ્રી.) યા પૂર્ણવિરામ વિના પણ વપરાતો સંકેત. (૮) પું○ [સં.,પું.] છ પ્રધાન રાગોમાંનો એ નામનો એક રાગ. (સંગીત.) (૯) ચરણમાં માત્ર એક જ અક્ષર હોય તેવો ચાર ચરણોનો એક છંદ. (પિં.)
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.