न.
( વૈદ્યક ) દાહ શાંત કરવા માટે વપરાતું એક જાતનું ચૂર્ણ. તે બનાવવા ચંદન, વાળો, કુલીંજન, નાગરમોથ, આમળાં, કમળ, જેઠીમધ, મહૂડાનાં ફૂલ, દ્રાક્ષ અને ખજૂર એ ચીજો સમભાગે લેવાય છે. તે પા તોલાની માત્રામાં લેવાય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.