પું○, બ○વ○
ગુરુ, આચાર્ય, ભગવાન વગેરેને માટેનો માનવાચક એવો શબ્દ: (૧) શ્રીનાથજી, શ્રીગોવર્ધનધર, શ્રીકૃષ્ણ. (પુષ્ટિ.) (૨) શ્રીવલ્લભાચાર્યજીના પુત્ર શ્રીવિઠ્ઠલનાથજીના પુત્ર શ્રીગોકુલનાથજીનું ટૂંકું નામ. (સંજ્ઞા.) (પુષ્ટિ.) (૩) સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાપક શ્રીસહજાનંદ સ્વામીનું ટૂંકું એવું નામ, શ્રીજી મહારાજ. (સંજ્ઞા.)
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં