શ્રીતાડ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

એક જાતનું તાડનું ઝાડ. તે મદ્રાસ તરફ થાય છે. તેનાં પાદંડાં લાંબાં, પહોળાં તેમ જ સુકુમાર હોવાથી ઘણાં વાળવામાં આવે તો પણ ભાંગવાનો ભય રહેતો નથી. આ શ્રીતાડનાં પત્રોનો જ પુસ્તક લખવામાં ઉપયોગ કરાતો અને હજુ પણ દેશમાં પુસ્તક લખવા માટે તેનો ઉપયોગ કરાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects