स्त्री.
એ નામનું એક ધર્મ પુસ્તક. આ ગ્રંથમાં સર્વ ઉપનિષદોનો સાર આવેલો છે એટલું જ નહિ પણ આ ગ્રંથનું પૂરું નામ પણ `શ્રીમદ્ ભાગવદ્ ગીતા ઉપનિષદ્` એ પ્રમાણે છે. ગીતાના પ્રત્યેક સમાપ્તિદર્શક જે સંકલ્પ આવે છે તેમાં ` ઈતિ શ્રીમદ્ ભાગવદ્ ગીતા સૂપનિષદ્` વગેરે શબ્દો આવે છે. આ સંકલ્પ જો કે મૂળ મહાભારતમાં આપેલો નથી તો પણ ગીતા ગ્રંથની સર્વ પ્રતિઓમાં એ મળી આવે છે. તેથી એવું અનુમાન થાય છે કે, નિત્ય પાઠને માટે ગીતા જે વખત મહાભારતમાંથી પહેલવહેલી નિરાળી કાઢવામાં આવી તે વખતથી જ એટલે ગીતા ઉપર કોઈ પણ ટીકા લખાયા પૂર્વે જ ઉપરનો સંકલ્પ પ્રચારમાં આવ્યો હોવો જોઈએ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં