स्त्री.
[ સં. ]
આંતરડાની ભીંતો ઉપરનું કફનું અતિ બારીક પડ. આંતરડાની અંદર મેલ ભરાઈ રહેવાથી આંતરડાંની શ્લેષ્મકલામાં ક્ષોભ થાય છે અને તેને લીધે પાતળા ઝાડા થયા વિના મરડાઈને ઝાડો આવે છે. મરડો એ આંતરડાની અંતર્ત્વચાનો ક્ષોભ તથા દાહ છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.