स्त्री.
ગર્ભાશયની દીવાલના અંદરના ભાગનું આવરણ. યોનિમાર્ગની દીવાલોમાં સંકોચવિસ્તાર પામી શકે એવા ઘણા તંતુઓ આવેલા છે. આ દીવાલોની શ્લેષ્મત્વચા બીજી શ્લેષ્મત્વચાઓ કરતાં સહેજ જુદી તરેહની છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.