पुं.
આત્મા. કઠોપનિષદ્દમાં કહ્યું છે કે, આત્મા સૃષ્ટિના બાષ્પરૂપ તમામ સ્થૂળ સૂક્ષ્મ પદાર્થોની પહેલાં સૃષ્ટિસંકલ્પના સેવનાર તરીકે પ્રકટ હતો. સૃષ્ટિ એના પૂર્વ સ્વરૂપે આપોમયી અર્થાત પાણીમય હતી. તેમાંથી બ્રહ્માંડનો આકાર થાય એવું પ્રાચીનોનું એક મંતવ્ય છે. આવા સૃષ્ટિના સંકલ્પવિધાયક આત્માને હૃદયની ગુફામાં પેસીને રહેલો જે સર્વ ભૂતોમાં જુએ છે તેનો કોઇ દ્વેષ કરતું નથી.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.