પું○
હાલવું ચાલવું એ. (૨) ફેલાવું એ, પ્રસાર. (૩) અવરજવર, આવજા. (૪) અંદરથી પસાર થવું એ, ‘ટ્રાન્સમિશન.’ (૫) આલાપનું સ્થાન. (સંગીત.) (૬) સૂર્ય વગેરે ગ્રહોનું એક રાશિમાંથી બીજી રાશિમાં જવું એ. (જ્યો.)
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.