पुं.
પ્રત્યેક સાંધામાં શૂળ આવે તેવો ત્રિદોષજન્ય તાવ. તેની મુદ્દત સાત દિવસની ગણાય છે. સાત દિવસ પછી યોગ્ય ઉપચાર વડે તે સારો થઈ શકે છે. તેના પૂર્વ રૂપમાં બધા સાંધાઓમાં શૂળ આવે, તરસ ઘણી લાગે, વાયુની વેદના, શૂળ, શરીર રહી જવું વગેરે થાય, કફનું જોર દેખાય અને ઊંઘ બિલકુલ ન આવે. આ સન્નિપાતને પાશ્વાત્ય વૈદ્યકના સંધિવાત જ્વર સાથે સરખાવી શકાય, કારણ કે ભાવપ્રકાશમાં કહ્યું છે કે, સંધિક સન્નિપાતમાં સાંધાઓમાં અતિશય પીડા અને સોજો થાય, મોમાં ખૂબ કફ આવે, ઊંઘ ન આવે અને ખાંસી તથા છાતીમાં દુ:ખાવો થાય. આ લક્ષણ સંધિવાતને બહુ મળતાં આવે છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.