पुं.
કશેરૂચક્રની ઉપલી તેમ જ નીચલી બાજુ ઉપર આવેલા બે બે ઉપસેલ સંધિલક્ષ્યવાળા ભાગ. દરેક કશેરુચક્રને ચાર સંધિપ્રવર્દ્ધનક હોય છે. એ મરફતે ઉપર નીચે રહેલી કશેરૂકાઓ પરસ્પર જોડાય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.