પું○
બે સ્વરોની પરસ્પર સંધિ થતાં એમાંથી ઊભો થતો તે તે નવો સ્વર. (૨) ‘ઐ’, ‘ઔ’ તેમ ‘અઇ’ ‘આઇ,’ ‘અઉ’ ‘આઉ,’ ‘એઇ’ ‘ઓઇ,’ ‘એઉ’ ‘ઓઉ’ વગેરે પ્રકારનું સંયુક્ત ઉચ્ચારણ થતાં લિપિમાં નોંધી ન શકાય છતાં વ્યક્ત થતું સ્વરોચ્ચારણ, ‘ડિપ્યૉંગ.’ (વ્યા.) (સંસ્કૃતમાં તો ‘એ, ઐ, ઓ, ઔ’ને જ સંધિસ્વર કહ્યા છે.)
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.