સંયોગજસંયોગ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

( વેદાંત ) કારણ અને અકારણ બંનેના સંયોગથી જે કાર્ય અને અકાર્ય બેનો સંયોગ થાય છે તે. જેમકે, હાથની ક્રિયા વડે વૃક્ષ સાથે સંયોગ કર્યો હોય ત્યારે એમ કહેવાય છે કે, શરીર અને વૃક્ષનો સંયોગ થયો છે. તેમાં વૃક્ષમાં તથા શરીરમાં તો ક્રિયા છે નહિ માટે શરીર વૃક્ષનો સંયોગ ક્રિયાજન્ય નથી, પણ હાથ અને વૃક્ષના સંયોગથી જ શરીર વૃક્ષનો સંયોગ જન્ય માનવો પડશે. હાથ માત્ર એક અવયવ છે, માટે અવયવની ક્રિયાથી અવયવીની ક્રિયા કહેવાય નહિ. તેથી હાથ એ સંયોગનું કારણ છે અને વૃક્ષ એ સંયોગનું અકારણ છે. એ બેના સંયોગથી શરીર રૂપ કાર્યનો તથા વૃક્ષરૂપ અકાર્યનો સંયોગ થાય છે તે સંયોગજસંયોગ કહેવાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects