स्त्री.
( સંગીત ) હનુમંતમત પ્રમાણે શ્રીરાગની આઠ માંહેની એક પુત્રવધૂ રાગિણી. તે નરનારાયણ અને શંકરાભરણથી મિશ્ર છે. તે બહુ પ્રસિદ્ધ નથી. કોઈ તેને તરસી પણ કહે છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.