न.
કુરુક્ષેત્ર માંહેનું એક તીર્થસ્થાન. ત્યાં ત્રેતા અને દ્વાપરની સંધિમાં પરશુરામે ક્ષત્રિયોને હણીને લોહીના પાંચ કુંડ ભરી એ રુધિરથી પિતૃતર્પણ કર્યું હતું. કલિદ્વાપરની સંધિમાં આ જ ઠેકાણે પાંડવકૌરવ યુદ્ધ થયું.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં