पुं.
( પિંગળ ) એ નામે એક અર્ધ સમવૃત્ત વર્ણમેળ છંદ. તેના પહેલા ચરણમાં તગણ, ભગણ, જગણ અને યગણ એમ બાર અક્ષર હોય છે અને બીજા તથા ચોથા ચરણમાં સગણ, ભગણ જગણ અને યગણ એમ બાર અક્ષર હોય છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.