पुं.
પ્રથમ ફરજ. ગાંધીજી લખે છે કે: માણસ જાતને માટે આ સંસારમાં એક જ સાદો, સર્વવ્યાપી ધર્મ હોઇ શકે અને તે એ કે, એક ઇશ્વરને જ વફાદાર રહેવું. અંતરમાં વસતા રામની જ આણ સર્વોપરી માનવી અને એ રામને કોઇ કાળે અંતરમાંથી આથમવા દેવા નહિ. રાજા પ્રત્યેની, દેશ પ્રત્યેની અગર માનવજાતિ પ્રત્યેની વફાદારી, જ્યારે જ્યારે એ ઇશ્વર પ્રત્યેની વફાદારીની આડે ન આવતી હોય ત્યારે ત્યારે અલબત્ત તેમાં સમાય છે, પણ જ્યારે જ્યારે સ્વદેશનું, રાજાનું કે માનવજાતિનું વલણ ઇશ્વરાભિમુખ ન હોય, એમનાં મોં ઇશ્વરના સિંહાસનની ઊલટી દિશા તરફ હોય, ત્યારે ત્યારે એ બધાની આણને તરછોડીને એક માત્ર ઇશ્વરની જ આણ માનવી.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.