સહસ્ત્રાર્ચિ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

[ સં. સહસ્ત્ર ( હજાર ) + અચિ ( જ્વાળા ) ]

અર્થ :

વિષ્ણુ. હજારો અને અસંખ્ય જ્વાળાવાળા સૂર્યરૂપ પોતે હોવાથી તથા હજારો અને અસંખ્ય મનુષ્યોથી અર્ચન-પૂજન કરાએલા પણ પોતે હોવાથી વિષ્ણુ સહસ્ત્રાર્ચિ કહેવાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects