स्त्री.
સાપ પોતાની ચામડીની જૂની ખોલ ઉતારી નાખે છે તે. એ શરીર ઉપરથી આખે આખી નીકળે છે. આ ખોળ ઉતારવા સાપ કોઇ સાંકડી જગ્યામાંથી બળપૂર્વક પસાર થાય છે. અને તેથી ખોળ ઊતરી જાય છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.