पुं.
ઉપાધિવાદ; ` રિલેટિવિટી થીયરી `. માનસદૃષ્ટિએ દેશ અને કાળ વચ્ચે ઘણો ભેદ છે પણ ભૌતિકશાસ્ત્રની દૃષ્ટિએ એ વચ્ચે તત્ત્વત: કાંઈ ભેદ નથી. બેમાંથી એકેયનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એક જ નિરુપાધિક સ્વતંત્ર સત્ નાં બે સ્વરૂપો છે. એક સ્વતંત્ર મૂલભૂત સત્ છે, જેને ` સ્પેઇસ ટાઇમ ` એટલે કે દેશ અને કાળનું અવિશ્લેષ્ય યુગલ અર્થાત્ દ્વેતાદ્વેત-દ્વેતમાં રહેલું અદ્વેત-કહેવામાં આવે છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.