न.
[ સં. ]
( જૈન ) પાંચ માંહેના એક પ્રકારનું ચારિત્ર; થોડા વખત માટે કે યાવત્કથિક એટલે આખી જિંદગી માટે જે પહેલેવહેલી મુનિ દીક્ષા લેવામાં આવે છે તે સામાયિક; સાવજ્જ જોગને રુંધીને સમભાવમાં વર્તે તે; સમભાવમાં રહેવો માટે બધી અશુદ્ધ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો તે. તત્ત્વાર્થસૂત્રમાં લખ્યા પ્રમાણે સામાયિક, છેદોપસ્થાન, પરિહારવિશુદ્ધિ,સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત એ પાંચ પ્રકારનું ચારિત્ર છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.