न.
( સંગીત ) તાલનાં મુખ્ય છ માંહેનું પાંચમું અંગ; પ્લુત અંગ; ત્રિમાત્ર; શ્રૃંગી; પશુ શિખા; દિપ્ત; બાર માત્રાનું અંગ; બાર માત્રાને અંતરે તાલ આવે તે ભાગ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ