पुं.
( પિંગળ ) એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે પ્રકૃતિ છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં નગણ, જગણ, ભગણ, ત્રણ જગણ અને રગણ એમ એકવીશ અક્ષર હોય છે. આ છંદને શશિવદના, સિદ્ધિ, ધૃતશ્રી પણ કહે છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.