पुं.
એ નામનો એક પ્રખ્યાત કિલ્લો. અસલ તો એ કિલ્લો કોંડાણનો કિલ્લો કહેવાતો પણ શિવાજીના દોસ્ત અને સરદાર, જબરા સિંહ જેવા બળવાન, મોટી ગરદન, રૂઆબદાર ચહેરો ને અદ્ભુત વીરતાવાળા તાનાજી માલસુરને શિવાજી ` મારો સિંહ ` કહીને બોલાવતા તે વીર તાનાજી ત્યાં મરાયા જેથી તેનું નામ સિંહગઢ પડયું છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.