पुं.
( પિંગળ ) એ નામનો એક માત્રામેળ છંદ. તેના દરેક ચરણમાં ૧૬ માત્રા હોય પણ તેમાં છેલ્લે સગણ અવશ્ય આવવો જોઈએ. ૩, ૭, ૧૧ અને ૧૫ માત્રાએ તાલ આવે છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.