स्त्री.
સંસ્કૃત વ્યાકરણનું એ નામનું એક પુસ્તક. તેમાં ધાતુપાઠ, લિંગાનુશાસન, પાણિનીય શિક્ષા, પરિભાષા પાઠ, સૂત્રસૂચી, વાર્તિક, ગુણસૂત્ર, પરિભાષાસમુચ્ચિત સૂચી, ઉણાદિસૂત્રસૂચી, ધાતુસૂચી, ફિટસૂત્રસૂચી વગેરેનો સમાવેશ થાય છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ