पुं.
એક જાતનું મૂળિયું; તૈલકંદ; તેલિયો કંદ; વિષકંદ. આ કંદ કમળકંદ જેવો થાય છે. કમળ જેવાં પાંદડાં થાય છે. તેમાંથી તેલનાં ટીપાં પાણીમાં પડે છે. આ કંદમાં આઠ જાતનાં ઝેર ઉતારવાનો ગુણ છે. તેની આસપાસનું જળ તેલ જેવું લાગે છે અને તેની આજુબાજુ દસ હાથ સુધી પથરાઈ ગયેલું દેખાય છે. આ કંદમાં સોય ખોસવાથી પણ ગળી જાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં