पुं.
રજપૂતોની એક શાખા. તેની પ્રતિષ્ઠા ક્ષત્રિયકુળોમાં સૌથી અધિક ગણાય છે. તેઓનું મુખ્ય સ્થાન અગાઉ ચિતોડ હતું, હાલ ઉદેપુર છે. તેઓ સૂર્યવંશી રજપૂતો છે. પ્રથમ તેઓ ગુજરાતમાં વલ્લભીપુરમાં હતા ત્યાંથી બાપા રાવળે ચિતોડ જીતી ત્યાં રાજધાની કરી. ત્યાં રાણા સમરસિંહ, રાણા કુંભા, રાણા સંગ વગેરે મુસલમાનો સામે વીરતાથી લડયા હતા. સિસોદ નામના સ્થાનમાં કેટલોક વખત વસવાથી તેઓ સિસોદિયા કહેવાય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.