स्त्री.
એક જાતનો છોડ. તે જમીન ઉપર પથરાયેલ હોય છે. તેની શાખાઓ ચોધારી, રાતા રંગની, ઘણી ખરસટ હોય છે. પાન સામસામાં જરા જાડાં, ગોળાઈ લેતાં, દોઢ ઇંચ લાંબા અને અરધો ઇંચ પહોળાં હોય છે. તેમાં ધોળાં કે જાંબલી અથવા આસમાની રંગનાં ફૂલ થાય છે અને ખરસટ શંખલાનાં જેવાં ફળ થાય છે. તેના મૂળમાં ઘણી સારી સુગંધ હોય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.