પું○
(ચોખ્ખો આકાર થતો હોઈ) સાફ કરવું એ, સાફસૂફી, સુધારણા. (૨) પૂર્વના વિધાનમાં કરવો જોઇતો જરૂરી ફેરફાર અને એના શબ્દ. (૩) પરિવર્તન, ફેરફાર. (૪) જૂના વહેમ વગેરે જેમાં દૂર થતા હોય તેવો યુરોપીય ઢબે યા ભારતીય ઢબે કરવામાં આવેલો કે આવતો આચાર, નવો ચાલ કે રીતભાત
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.