स्त्री.
એક જાતની દવા. શુદ્ધ પારો, શુદ્ધ ગંધક અને બંગભસ્મ એ ત્રણને સમભાગે લઈ તે ત્રણેની બરોબર નવસાર લઈ તે બધાને સાથે ઘૂંટીને પછી તે ભૂક્કાને કાચની શીશીમાં નાખી વાલુકા યંત્રની અંદર પકાવવાથી જે ચીજ શીશીના ગળામાં જામી રહે તેનું નામ સુવર્ણબંગ. સુવર્ણબંગનો રંગ સોનાની પેઠે ઝગમગતો હોય છે. તે પ્રમેહ, નપુસંકતા, સ્વપ્નદોષ વગેરે રોગોમાં અત્યંત લાભપ્રદ હોવાનું મનાય છે. તે ૧થી ૨ વાલની માત્રામાં લેવાય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.