स्त्री.
સોનાહૂંડી ધોરણ; પાઉંડ વિનિમય પદ્ધતિ; પાઉંડહૂંડી ધોરણ; દેશના આંતરિક વ્યવહાર માટે રૂપા જેવી હલકી ધાતુનું નાણું કે સંકેત નાણું મુખ્ય નાણાં તરીકે ચાલતું હોય અને ફક્ત પરદેશના વ્યવહાર માટે સોનાનાણા કે પાઉંડમાં હૂંડીઓ પૂરી પાડવાની વ્યવસ્થા હોય તેવી પદ્ધતિ; ` ગોલ્ડ એક્સચેઈન્જ સ્ટાન્ડર્ડ. `
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.