પું○
શિલ્પ સ્થાપત્યનો કારીગર, કડિયો અને સુથાર. (૨) નાટ્યની ભજવણીનો મુખ્ય નટ (જે શરૂઆતમાં પ્રસ્તાવના કર્યા પછી સામાન્ય રીતે નાયકનો પાઠ ભજવતો હોય છે.) (નાટ્ય.) (૩) (લા.) નાયક, નેતા, સંચાલક
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.