न.
( વૈદ્યક ) એ નામનું એક ઔષધ. તેમાં મુખ્ય ઔષધિ સૂરણ, ચિત્રક, વૃદ્ધદરક, મૂસળી, ભલ્લાતક, સિમ્બાલ, સૂંઠ, વિરંગ અને ત્રિફળા છે. તે ધાતુ પરિવર્તક અને પાચક છે. હરસમાં આ ઔષધિ અકસીર છે. તે ભૂખ લગાડે છે. તે જીર્ણ અતિસાર, અજીર્ણ, દમ, ખાંસી, બરોળનો વધારો, હેડકી, નપુંસકતા, નાસૂર, મધુપ્રમેહ અને જલોદરમાં ઉપયોગી છે. તે રસાયણ છે અને તેનો કાયમી ઉપયોગી કરવાથી યાદદાશ્ત સારી થાય છે. તેની દરેક ગોળી ૪ ગ્રેઈનની હોય છે. તેની ૨ થી ૮ ગોળી દિવસમાં ત્રણ વખત છાશમાં લેવામાં આવે છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.