न.
એ નામનું એક પક્ષી. તે દેખાવનું ઘણું સુંદર છે. તેની પૂંછડી ઘણી લાંબી હોય છે. આ પક્ષી મધ ખાવાનું ઘણું શોખીન હોય છે. તેની ચાંચ લાંબી, વળેલી અને નાજુક હોય છે. આ ચાંચ મધ ચૂસવાને પંપ તરીકે કામ કરે છે, તેમજ તે વતી તે જીવડાં પણ પકડે છે. આ પક્ષીઓ ઓસ્ટ્રેલિયા અને હિંદુસ્તાનમાં ઘણાં થાય છે, પણ તેનું મૂળ વતન આફ્રિકા છે. આ પક્ષીઓ તડકાના ઘણાં શોખીન હોય છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ