पुं.
ભારતીય ચોત્રીશ માંહેનો એક સંવત. આ સંવત ઈ.સ. ૬૦૦ થી શરૂ થયો છે. તેને અરબી સન, શાહૂર સન અને મૃગ સાલ પણ કહે છે. આ સન હિજરી સનનો એક ભિન્ન પ્રકાર છે. હિજરી સનમાં ચંદ્રમાસ મુજબ ગણતરી થાય છે. આ સન સુલતાન મહમદ તઘલખે જ્યારે પોતાની રાજધાની દિલ્હીથી દૌલતાબાદ ફેરવી ત્યારથી શરૂ થયો છે. સૂર્ય મૃગ નક્ષત્રમાં જાય છે ત્યારે આનો આરંભ થાય છે. વર્ષ સૌર છે. મહિના મોહરમ વગેરે ચાંદ્ર છે. મરાઠાઓની કારકિર્દીમાં સૂર સન ઘણો પ્રખ્યાત હતો. આને શાહૂસન પણ કહે છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.