पुं.
[ અં. ]
ફ્રાંસ, બેલ્જીયમ તથા સ્વીત્ઝરલઁડમાં ચાલતો નાણાનો સિક્કો. તે આશરે ૧/૪ પાઇથી વધારે અને ૧/૨ પાઇથી ઓછી કીંમતનો ગણાય છે.
૧૦૦ સેન્ટિમીસ = ૧ ફ્રાંક.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.