पुं.
( જૈન ) સાકાર અથવા નિરાકાર પદાર્થમાં આ તે છે એમ કહેવું તે. જે વસ્તુ મૂળ વસ્તુની પ્રતિકૃતિ, મૂર્તિ અથવા ચિત્ર હોય અથવા જેમાં મૂળ વસ્તુનો આરોપ કરાયો હોય તે સ્થાપના નિક્ષેપ કહેવાય છે. જેમકે પાર્શ્વનાથની મૂર્તિને પાર્શ્વનાથ કહેવા અથવા પુષ્પમાં અર્હંતની સ્થાપના કરવી. સ્થાપનાનિક્ષેપમાં મૂળ પદાર્થની માફક સત્કાર પુરસ્કાર પ્રવૃત્તિ થાય છે પણ નામનિક્ષેપમાં નથી થતી. જેમકે કોઈએ પોતાના દીકરાનું નામ પાર્શ્વનાથ પાડ્યું, તો તે છોકરાનો પાર્શ્વનથની માફક સત્કાર પુરસ્કાર નથી થતો પણ પ્રતિમામાં થાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.