स्त्री.
ત્રણ માંહેના એ નામના એક પ્રકારની પૂજા. પૂજાના ત્રણ પ્રકાર આ પ્રમાણે છેઃ સ્મરણ પૂજા, દર્શન પૂજા અને સ્પર્શન પૂજા. ભગવાનની માળા ફેરવવી, તેનું ભજન કરવું, હરકોઈ રીતે તેનું સ્મરણ કરવું તે સ્મરણ પૂજા. જેનું સ્મરણ કરીએ છીએ તેની મૂર્તિનાં દર્શન કરવાં તે દર્શન પૂજા, દર્શન પછી તે વસ્તુ ઉપર વધારે પ્રેમ જાગૃત થઈ જાય તો તેને ભેટવાની ઇચ્છા થાય છે અને તેને ભેટી તલ્લીન થઈ જવું તે સ્પર્શન પૂજા છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.