न.
( જૈન ) નામકર્મની એક પ્રકૃતિ. તેના ઉદયથી જીવ શીત આદિ સ્પર્શ માંહેનો ગમે તે સ્પર્શ પામે છે. તત્ત્વાર્થસૂત્ર પ્રમાણે શરીરગત શ્વેત આદિ પાંચ વર્ણો, સુરભિ આદિ બે ગંધો, તિક્ત આદિ પાંચ રસો અને શીત આદિ આઠ સ્પર્શોના નિયામક કર્મો અનુક્રમે વર્ણ નામ, ગંધ નામ, રસ નામ અને સ્પર્શ નામ મનાય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.