स्त्री.
[ સં. ]
ત્રણ માંહેના એ નામના એક પ્રકારની પૂજા. પૂજાના ત્રણ પ્રકાર આ પ્રમાણે છે; સ્મરણપૂજા, દર્શનપૂજા. એકાંતમાં શાંત સ્થાને બેસી પરમાત્માનું સ્મરણ કરવું, તેની માળા ફેરવવી, તેને કોઇ રીતે યાદ કરવો તે સ્મરણ પૂજા છે. પ્રાત:કાળે ઊઠી લોકો પ્રભુનું સ્મરણ કરે છે, તેનું ભજન કરે છે, તે સ્મરણ પૂજા છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.