स्त्री.
પોતાની મેળે ખર્ચ કાઢીને ચાલતી શાળા ગાંધીજી કહે છે કે, મારી સૂચનાના સારરૂપ વાત એ છે કે, બાળકોને હાથ ઉદ્યોગ શીખવવાના છે તે કેવળ એમની પાસે કંઈક ઉત્પાદક કામ કરાવવાને સારુ નહિ, પણ એમની બુદ્ધિનો વિકાસ સાધવા માટે. બેશક, જો રાજ્ય સાત અને ચૌદ વરસની વચ્ચેનાં બાળકોને પોતાના હાથમાં લે અને ઉત્પાદક શ્રમદ્વારા એમનાં શરીર અને મન કેળવે તો નિશાળો સ્વાવલંબી થવો જ જોઈએ. ન થઈ શકે તો એ નિશાળો ધતિંગ હોવી જોઈએ ને શિક્ષકો બેવકૂફ હોવા જોઈએ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.